માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મૂળ સંકલ્પ છે, “વિકાસ” !
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મૂળ સંકલ્પ છે, “વિકાસ” ! વિકાસનાં પથ પર સદાય અગ્રેસર એવા નવસારી ખાતે આજે વિકાસનો એક નવો આધ્યાય શરૂ થયો, એરૂ ચાર રસ્તા, હાંસાપોર