મરોલીની વશી હાઇસ્કૂલની 101મી વર્ષગાંઠ પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.
મરોલીની વશી હાઇસ્કૂલની 101મી વર્ષગાંઠ પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. શિક્ષણ ક્ષેત્રે વશી હાઇસ્કૂલનું પ્રદાન ઘણું મોટું છે. જ્ઞાનનાં માર્ગ પર આ શાળાએ દિવાદાંડી સમાન કાર્ય