સુરતનાં તળાજા-મહુઆ લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા આયોજીત કરાયેલા રાજસ્વી મહાનુભાવો તેમજ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓનાં અભિવાદન સમારોહ
સુરતનાં તળાજા-મહુઆ લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા આયોજીત કરાયેલા રાજસ્વી મહાનુભાવો તેમજ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓનાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સમાજનાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોનાં આર્થિક, શૈક્ષણિક અને સામાજિક