જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડૉ. સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલના અદ્યતન ભવન તથા અટલ આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા,