आज सूरत में बिहार समाज के सम्मानित अग्रणियों के साथ आगामी बिहार चुनावों की तैयारियों पर सार्थक चर्चा की।
आज सूरत में बिहार समाज के सम्मानित अग्रणियों के साथ आगामी बिहार चुनावों की तैयारियों पर सार्थक चर्चा की।
आज सूरत में बिहार समाज के सम्मानित अग्रणियों के साथ आगामी बिहार चुनावों की तैयारियों पर सार्थक चर्चा की।
आज सूरत में जल शक्ति मंत्रालय की सलाहकार समिति के माननीय सांसदों के दल का हार्दिक स्वागत किया। बैठक के दौरान ट्रीटेड वाटर के सुरक्षित और उपयोगी प्रयोग पर विस्तृत
એડવોકેટ રાજેશભાઇ જોળિયાની ઓફિસનું ઉદ્ઘાટન અને ભારતીય જનતા પાર્ટી જનસંપર્ક કાર્યાલયને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આજે સુરત ખાતે ડેકોરમ હેર એન્ડ ક્લીનીકનું ઉદ્ઘાટન કરતા આનંદની લાગણી અનુભવી, ભારતીબેન ચૌહાણ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી.
સુરતની પાવન ધરા પર પધારેલા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સુરત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.
राजस्थान के झुंझुनूं जिले के मण्ड्रेला में राजस्थान के माननीय मुख्यमंत्री श्री Bhajanlal Sharma जी की विशेष उपस्थिति में आयोजित “जल संचय-जन भागीदारी-जन आंदोलन” कार्यक्रम में उपस्थित होकर झुंझुनूं के
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત આપણો દેશ “ખેલ-ક્રાંતિ”નાં યુગમાં પ્રવેશી રહ્યો છે, હવે રમત-ગમત માત્ર મનોરંજન માટે નથી પણ રાષ્ટ્રનિર્માણનું એક શક્તિશાળી માધ્યમ બની રહયું છે
આજે સિદ્ધમ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડનું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી. શ્રી ગૌરવભાઇ સિંઘી, શ્રી અંકિતભાઇ બોથરા, શ્રી અભિષેકભાઇ બોથરા, શ્રી બસંતભાઇ સિંધીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
મારો પરિવાર મારી ઉર્જા છે, ભારતીય જનતા પાર્ટીનાં મારા વિશાળ પરિવારને સમય આપી શકું એ માટે પરિવાર મારી સદાય મારી તાકાત બને છે-આજે નવા વરસે પરિવારને શુભેચ્છાઓ પાઠવી અને એમનો
નવા વર્ષે માતાનાં આશીર્વાદ સૌથી મૂલ્યવાન હોય છે, જેમનાં સંસ્કાર વારસાથી પરિવારનો પાયો મજબૂત થયો છે એવા માતાજીનાં આશીર્વાદ લઇ નવા વર્ષનો પ્રારંભ કર્યો !