સુરત ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો
દિકરીઓની સંખ્યા વધે, દિકરીઓને શિક્ષણ મળી રહે અને દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એ હેતુથી 2015માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી. આજે સુરત ખાતે યોજાયેલા