Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

આજે ભૂજ ખાતે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના જનસમર્થનમાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહી કચ્છનાં નાગરિકોનાં જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ અનેરો આનંદ અનુભવ્યો.

આજે ભૂજ ખાતે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના જનસમર્થનમાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહી કચ્છનાં નાગરિકોનાં જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ અનેરો આનંદ અનુભવ્યો. આ રોડ શોમાં ઉપસ્થિત રહેલી મેદનીએ વિશ્વાસ અપાવ્યો કે આ લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાનાં જ છે !!! #PhirEkBaarModiSarkaar

સુરત ખાતે સમસ્ત કાપડ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા વિશેષ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ વ્યાપારી ભાઇ-બંધુઓ સાથે સંવાદ સાધ્યો. સૌનાં અપ્રતિમ સ્નેહ બદલ આભાર વ્યક્ત કર્યો.

સુરત ખાતે સમસ્ત કાપડ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા વિશેષ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ વ્યાપારી ભાઇ-બંધુઓ સાથે સંવાદ સાધ્યો. સૌનાં અપ્રતિમ સ્નેહ બદલ આભાર વ્યક્ત કર્યો. મને વિશ્વાસ છે કે સમસ્ત કાપડ વેપારી એસોસિએશનનાં સભ્યશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે જ !! #AbkiBar400Par

સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સંમેલનમાં ઉપસ્થિત રહી સર્વ સાથે સંવાદ સાધ્યો

સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સંમેલનમાં ઉપસ્થિત રહી સર્વ સાથે સંવાદ સાધ્યો. આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિનાં સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌનાં ચહેરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટેનો સ્નેહ અને વિશ્વાસ છલકાતો હતો. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી શ્રીનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા સૌ પોતાનું મૂલ્યવાન યોગદાન

આજે મારા મત વિસ્તાર નવસારી લોકસભા વિસ્તાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ભવ્યાતિભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં મારા કાર્યકર્તાશ્રીઓ, બૂથ પ્રમુખ શ્રીઓ, પેજ કમિટીનાં સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નવસારીનાં મારા વહાલા નગરજનો ઉપસ્થિત રહ્યા-આપની ઉપસ્થિતિ મારા માટે ભાવુકતાની પળો હતી.

આ આપ સૌનો અપાર સ્નેહ છે, આ આપ સૌનો અપાર વિશ્વાસ છે આ આપ સૌનો સાથ છે, સહકાર છે અબ કી બાર સિર્ફ મોદી સરકાર હૈ !! આજે મારા મત વિસ્તાર નવસારી લોકસભા વિસ્તાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ભવ્યાતિભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં મારા કાર્યકર્તાશ્રીઓ, બૂથ પ્રમુખ શ્રીઓ,

આ “વિજય મુદ્રા” છે !! સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારશ્રીઓને પ્રચંડ અને અભૂતપૂર્વ જનસમર્થન મળી રહ્યું છે. મોદીજીની ગેરંટી પરનો વિશ્વાસ છલકાઇ રહ્યો છે. આપણાં સૌનાં લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર ભારતનાં પ્રધાનમંત્રી બનાવવા જનતા તૈયાર છે, આતુર છે !!

આ “વિજય મુદ્રા” છે !! સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારશ્રીઓને પ્રચંડ અને અભૂતપૂર્વ જનસમર્થન મળી રહ્યું છે. મોદીજીની ગેરંટી પરનો વિશ્વાસ છલકાઇ રહ્યો છે. આપણાં સૌનાં લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર ભારતનાં પ્રધાનમંત્રી બનાવવા જનતા તૈયાર છે, આતુર છે !! આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા, જન-જનની સુખાકારીમાં ઉમેરો કરવા, વિકાસની ગતિને હજી વધુ વેગવંતી બનાવવા, ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને-એ માટેનાં મોદી સાહેબનાં સફળ પ્રયાસોમાં આહુતિ આપવાનાં સંકલ્પ સાથે આજે નવસારી લોકસભાનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા, જન-જનની સુખાકારીમાં ઉમેરો કરવા, વિકાસની ગતિને હજી વધુ વેગવંતી બનાવવા, ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને-એ માટેનાં મોદી સાહેબનાં સફળ પ્રયાસોમાં આહુતિ આપવાનાં સંકલ્પ સાથે આજે નવસારી લોકસભાનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું. નવસારીની જનતાએ અપાર સ્નેહ અને હૂંફ આપ્યા છે. એમણે મૂકેલા

સુરેન્દ્રનગર ખાતે કાઠી સમાજ દ્વારા યોજાયેલા ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

સુરેન્દ્રનગર ખાતે કાઠી સમાજ દ્વારા યોજાયેલા ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ અવસરે દેવ દર્શન કરી પરમ ધન્યતાની લાગણી અનુભવી.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! #PhirEKBarModiSarkar #AbkiBar400Par

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ.

આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ સાથે પ્રચાર-પ્રસાર માટે ગીતો, સાહિત્ય સામગ્રી અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ પણ કરાયું. મોદીજીની ગેરંટી પર સમગ્ર વિશ્વને વિશ્વાસ છે ત્યારે મોદીની ગેરંટી રથનું પ્રસ્થાન પણ કરાવ્યું. #PhirEKBarModiSarkar

ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય નિશ્ચિત છે !!!

ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય નિશ્ચિત છે !!! પૂજ્ય બાપુની જન્મભૂમિ-પુણ્યભૂમિ પોરબંદર ખાતે આજે લોકસભાનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. મને વિશ્વાસ છે કે-પોરબંદરનાં કાર્યકર્તાશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જશે. #PhirEKBarModiSarkar #AbkiBar400Par