આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત મહાનગરનાં વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાનાં ભવનોનું ખાતમુહૂર્ત કરી આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.
આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત મહાનગરનાં વિવિધ ઝોનમાં પ્રાથમિક શાળાનાં ભવનોનું ખાતમુહૂર્ત કરી આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે,