વિદ્યાર્થીઓને ગળથૂંથીમાંથી જ “જળ સંરક્ષણ”નાં સંસ્કાર મળે
વિદ્યાર્થીઓને ગળથૂંથીમાંથી જ “જળ સંરક્ષણ”નાં સંસ્કાર મળે એ હેતુથી આજે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એકસાથે 210 બોરીંગનાં વોટર રિચાર્જીંગનો શુભારંભ કરી અપાર આનંદ અનુભવ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી