સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી.
આજે સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી. મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી કઇ રીતે પહોંચાડી શકાય એની ચર્ચા કરી.