જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સવલતો મળી રહે એ માટે 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આજે એનું ખાતમૂહુર્ત કર્યું. પ્રવાસન મંત્રી શ્રી અરવીંદભાઇ રૈયાણી, પશુપાલન