દાહોદ ખાતે યોજાયેલા નૂતન વર્ષનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ કાર્યકર્તાશ્રીઓને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં સંગઠનનાં અભૂતપૂર્વ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. આ સમારોહમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી
રાજયનાં રોડ અને રસ્તા બહેતર બને એ માટે સાંસદસભ્યશ્રીઓને ગ્રાંટ ફાળવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે માનનીય મુખ્યમંત્રી શ્રીએ ફક્ત રોડ અને રસ્તા માટે