September 21, 2021 - September 28, 2021 દાંડી ખાતે પ્રાર્થના મંદિરની મુલાકાત લઇ પુષ્પાંજલિ અર્પણ કરી Navsari Navsari, GUJARAT, India દાંડી ખાતે પ્રાર્થના મંદિરની મુલાકાત લઇ પુષ્પાંજલિ અર્પણ કરી.
September 21, 2021 - September 28, 2021 વોર્ડ નં ૨૫ના બુથ કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. વોર્ડ નં ૨૫ના બુથ કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું.
November 1, 2021 @ 9:00 am - 9:30 am વેંગણીયા નદી પાસે બ્રીજનું ખાતમુહૂર્ત વેંગણીયા નદી પાસે, નગરપાલિકાની બાજુમાં, ગણદેવી
November 1, 2021 @ 11:30 am - 12:00 pm બુલેટ ટ્રેનમાં સંપાદનમાં ગયેલ જમીનના વળતળ પેટે ખેડૂતોને ચેક વિતરણનો કાર્યક્રમ Navsari Navsari, GUJARAT, India કલેકટર ઓફીસ, નવસારી
November 1, 2021 @ 6:00 pm - 6:30 pm શુક્લા ડેરી પ્રા. લી. દ્વારા ભંડારો Surat Surat, Gujarat, India શુક્લા ડેરી પ્રા. લી., હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સચીન, રોડ નં. ૧૨, સચીન-પલસાણા, સુરત
November 2, 2021 @ 11:00 am - 11:30 am જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક Surat Surat, Gujarat, India બીજો માળ, મીટીંગ હોલ, જીલ્લા સેવા સદન-૨, અઠવાલાઈન્સ, સુરત
November 2, 2021 @ 1:00 pm - 1:30 pm ભાજપ ડોક્ટર સેલ દ્વારા ધન્વંતરી પૂજા Surat Surat, Gujarat, India આયુર્વેદિક કોલેજ, સ્ટેશન, સુરત
November 2, 2021 @ 6:00 pm - 6:30 pm સીમ ફોર યુ એપ્લીકેશન લોંચીંગનો કાર્યક્રમ Surat Surat, Gujarat, India મારુતીનગર, માર્ન્ડેશ્વર મંદિર પાસે, લીંબાયત પોલીસ સ્ટેશન પાસે, લીંબાયત, સુરત
November 3, 2021 @ 10:30 am - 11:30 am સુરત પોસ્ટ ઓફીસ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવસાય કેન્દ્ર, સુરતનો શુભારંભ Surat Surat, Gujarat, India પ્લેટીનમ હોલ, SIECC પરિસર, ખજોદ ચોકડી, સારસના, સુરત
November 5, 2021 @ 9:30 am - 10:00 am આદરણીય પીએમ સાહેબ લાઈવ – સોમનાથ ખાતે કેદારનાથજી મંદિર વિસ્તારમાં વિકાસના કામોનું ઉદ્ઘાટન Somnath , India સોમનાથ