સુરત ખાતે શ્રી શંકરલાલ ચેવલીજીનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.
સુરત ખાતે શ્રી શંકરલાલ ચેવલીજીનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સ્વજનોને મળીને આનંદની લાગણી અનુભવી. સૌને શુભેચ્છાઓ !
સુરત ખાતે શ્રી શંકરલાલ ચેવલીજીનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સ્વજનોને મળીને આનંદની લાગણી અનુભવી. સૌને શુભેચ્છાઓ !
આજે શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા. સમાજ દ્વારા થતા સમૂહ લગ્ન સમાજમાં એકતા, સદભાવ અને સામાજિક જવાબદારીની ભાવનાને નવી દિશા
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” આજે નવસારીનાં સર્કિટ હાઉસ ખાતે સૌની સાથે મળીને નિહાળ્યો. રાષ્ટ્ર નિર્માણ, જનભાગીદારી અને જીવનમૂલ્યો અંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી
નવસારીની દિકરી હેતલ લાલજીભાઇ માછીની સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં નિયુક્તિ થઈ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત યોજાયેલા રોજગાર મેળામાં હેતલને નિયુક્તિ પત્ર પ્રાપ્ત થયું, એને ઉજ્જવળ ભવિષ્યની
શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીનાં ભાગ રૂપે આજે નવસારી ખાતે નવસારી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા ફ્લાવર શોને નાગરિકો માટે ખુલ્લો મૂકતા ખૂબ આનંદની લાગણી અનુભવી. નવસારીનાં સૌ નગરજનોને આ ફ્લાવર
આજે ચીખલી ખાતે નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા આનંદની લાગણી અનુભવી. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બસ સ્ટેશનથી નાગરિકોની સુવિધામાં ઉમેરો થશે અને પ્રવાસ દરમિયાન સુખાકારી વધશે.
दिल्ली स्थित निवास पर राष्ट्रध्वज का विधिवत ध्वज वंदन कर सम्मानपूर्वक सलामी दी। इस अवसर पर भारत के संविधान के सभी रचयिताओं को सादर वंदन कर उनके अमूल्य योगदान का
आज देशभर से पधारे जल एवं स्वच्छता प्रहरियों के साथ संवाद का अवसर प्राप्त हुआ। जल संरक्षण, स्वच्छता तथा गंगा पुनरुत्थान के क्षेत्र में निरंतर कार्य कर रहे सभी जल
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में ग्रामीण जलापूर्ति को दीर्घकालिक, सुदृढ़ और प्रभावी बनाने की दिशा में निरंतर नीतिगत प्रयास किए जा रहे हैं। इसी क्रम
આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં મહિલા પ્રતિનિધીઓએ દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી, લોકસભા સંસદની કામગીરીને નિહાળી.