માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનાં જાહેર-રાજકીય જીવન અને સફળ-સક્ષમ નેતૃત્વનાં ત્રેવીસ વર્ષ નિમિત્તે આજે સુરત શહેર ખાતે ચોકબજારથી GSRTC બસ ડેપો,
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનાં જાહેર-રાજકીય જીવન અને સફળ-સક્ષમ નેતૃત્વનાં ત્રેવીસ વર્ષ નિમિત્તે આજે સુરત શહેર ખાતે ચોકબજારથી GSRTC બસ ડેપો, અડાજણ સુધીની “વિકાસ પદયાત્રા”માં સહભાગી થવાનું સૌભાગ્ય સાંપડ્યું,