માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત શહેરમાંથી પ્રકાશિત થતા અખબાર ગુજરાત ગાર્ડિયનનાં દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી.
આ મહોત્સવમાં કોફી ટેબલ બુકનું લોકાર્પણ કર્યું અને શહેર શ્રેષ્ઠીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા. શ્રી મનોજભાઇ મિસ્ત્રીને શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ,