માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વનબંધુનાં વિકાસ માટે સદાય સમર્પિત રહ્યા છે….
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વનબંધુનાં વિકાસ માટે સદાય સમર્પિત રહ્યા છે…. આજે ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ છે, એમની જન્મ જયંતિ દેશભરમાં “જનજાતીય ગૌરવ દિવસ” તરીકે ઉજવાય છે.