ઉનાઈથી અંબાજી સુધી ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉનાઈથી અંબાજી સુધી 'ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા' તેમજ ઉનાઈ માતાથી ફાગવેલ સુધી 'ગુજરાત ગૌરવ યાત્રા'નું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે