પ્રધાનમંત્રીશ્રીના જીવન-કવન વિશે યોજાયેલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન-કવન વિશે યોજાયેલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, પેઇન્ટિંગ્સ નિહાળ્યા અને સર્વ વિદ્યાર્થીઓને