November 18, 2021 @ 10:00 am - 10:30 am આહીર સમાજના ૭૫ યુગલ ના સમૂહલગ્ન Amreli , India બાબરીયા ધાર ગામ, તા. રાજુલા, જી. અમરેલી
November 19, 2021 @ 10:00 am - 1:30 pm અરવલ્લી જીલ્લો – દિવાળી સ્નેહમિલન તથા કાર્યાલયનું લોકાર્પણ Arvalli , India અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલા દિવાળીનો સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી. આ સાથે જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કર્યું. અરવલ્લી જિલ્લામાં સૌથી પહેલા પેજ સમિતી બની હતી એ બદલ સૌ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.
November 19, 2021 @ 6:00 pm - 8:00 pm ભીમપોર સાગરખેડૂ સમાજ ટ્રસ્ટ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ Surat Surat, Gujarat, India ગંગા માતાજીનું મંદિર, પીડી સ્ટ્રીટ, ભીમપોર, સુરત
November 20, 2021 @ 10:30 am - 11:00 am કલેકટરશ્રી, સુરત : “જીલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક” Surat Surat, Gujarat, India સભાખંડ, જીલ્લા સેવાસદન-૨, અઠવાલાઇન્સ, સુરત
November 20, 2021 @ 11:00 am - 12:30 pm જનસંઘ થી ભાજપા સુધીના કાર્યકર્તાઓ સાથે ભોજન Rajkot , India એન્જીનીયરીંગ એસોસિએશન હોલ, રાજકોટ
November 20, 2021 @ 12:30 pm - 1:30 pm રાજકોટના ઉદ્યોગકારશ્રીઓ, બિલ્ડરશ્રીઓ સાથે યોજાયેલા સ્નેહમિલન Rajkot , India રાજકોટના ઉદ્યોગકારશ્રીઓ, બિલ્ડરશ્રીઓ સાથે યોજાયેલા સ્નેહમિલનમાં હાજરી આપી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ બિલ્ડર એસોસિએશનનાં સર્વ સભ્યશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
November 20, 2021 @ 2:30 pm - 3:00 pm કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો સાથે મુલાકાત Rajkot , India સર્કિટ હાઉસ, રાજકોટ