આજે શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા.
આજે શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા. સમાજ દ્વારા થતા સમૂહ લગ્ન સમાજમાં એકતા, સદભાવ અને સામાજિક જવાબદારીની ભાવનાને નવી દિશા