જે નાગરિકોની શાંતિ, સલામતી અને સુખાકારી માટે દિવસ-રાત ખડે પગે રહે છે એવા પોલીસકર્મીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન 🙏
જે નાગરિકોની શાંતિ, સલામતી અને સુખાકારી માટે દિવસ-રાત ખડે પગે રહે છે એવા પોલીસકર્મીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન સુરતનાં સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત શહેર પોલીસનાં કર્તવ્યનિષ્ઠ પોલીસકર્મીઓને સન્માનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું !