આજે નવસારી ખાતે નવસારી જીલ્લા પંચાયત દ્વારા આયોજીત નિર્મળ ગુજરાત 2.0
આજે નવસારી ખાતે નવસારી જીલ્લા પંચાયત દ્વારા આયોજીત નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા અને જળવ્યવસ્થાપન વર્કશોપમાં ઉપસ્થિત રહી અપાર આનંદ અનુભવ્યો. આ સાથે નવસારી યુડિવાય 2025 સિટી એક્શન પ્લાનનાં પુસ્તકનું