સુરત ખાતે યોજાયેલા બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી.
બૂથ પ્રમુખશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે !! આજે સુરત ખાતે યોજાયેલા બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી. આ લોકસભાની ચૂંટણીમાં