સુરત ખાતે જિલ્લા-મહાનગર કાર્યાલય નિર્માણ અંગે યોજાયેલી બેઠક
સુરત ખાતે જિલ્લા-મહાનગર કાર્યાલય નિર્માણ અંગે યોજાયેલી બેઠકને સંબોધી, યોગ્ય સૂચનો કર્યા. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ,