આજે નવસારી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા ફૂડ ફેસ્ટિવલ અને કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી.
આજે નવસારી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા ફૂડ ફેસ્ટિવલ અને કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે અજગરવાલા બાગ ગ્લો ગાર્ડનનું લોકાર્પણ અને NMC વેબસાઇટ તેમજ NMC કનેક્ટ