સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત
સુરત મહાનગર ખાતે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ બંને એસોસિએશનો એક પરિવારની જેમ કાર્ય કરી સુરતનાં