નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે.
નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે. આપ સૌ સદાય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસનીતિ સાથે રહ્યા