સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો
સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણીમાં જીતવા માટેનાં આયોજન અને લોકસંપર્કમાં અથાગ પરિશ્રમ