નવસારી ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો
સુકન્યા સમૃદ્ધિ યોજના દિકરીઓનાં ભવિષ્યને સલામતી તો આપે જ છે પણ એમને ખુલ્લા આકાશમાં ઉડવા માટે પાંખો અને ગતિ પણ આપે છે. આજે નવસારી ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલનમાં ઉપસ્થિત