તાપીનાં વાલોડ ખાતે મલ્ટી કેર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન
તાપીનાં વાલોડ ખાતે મલ્ટી કેર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ હોસ્પિટલને કારણે આરોગ્યની સુખાકારીમાં ઉમેરો થશે. રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રી સંદીપભાઈ દેસાઈ,