ગુજરાત ગૌરવ યાત્રાના ‘ઝાંઝરકાથી સોમનાથ’ના રુટનું પ્રસ્થાન
ઝાંઝરકા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જંગી જાહેરસભાને સંબોધી તેમજ ગુજરાત ગૌરવ યાત્રાના 'ઝાંઝરકાથી સોમનાથ'ના રુટનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. મુખ્યમંત્રી