કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરત મહાનગર ખાતે ઓલપાડ વિધાનસભામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો. આ સંવાદમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. માનનીય મુખ્યમંત્રી