ખેડા જીલ્લાનાં બુથ પ્રમુખોનાં સંમેલનમાં હાજરી આપી,
સંગઠનનાં પેજ કમિટીનાં કાર્યોની સમીક્ષા કરી. રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણજી, વિધાનસભા પક્ષનાં મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીજી, પ્રદેશ