એકબાર ફિર મોદી સરકાર બાર બાર મોદી સરકાર !!
એકબાર ફિર મોદી સરકાર બાર બાર મોદી સરકાર !! આજે 176-ગણદેવી વિધાનસભાનાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બિલીમોરા, ભાઠા-મોરબી, સરી બુજરંગ, અમલસાડ, પીપલધરા, ધનોરી-ચાંગા, વડસાગર-રહેજનાં નગરજનોએ ભવ્યાતિભવ્ય આવકાર પાઠવ્યો, સૌ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક પ્રચાર-પ્રવાસ કાર્યક્રમમાં જોડાયા. ગણદેવી વિધાનસભામાં હાથ ધરાયેલા વિકાસકાર્યોએ લોકોની સુખાકારી-સુવિધામાં ઉમેરો કર્યો છે, જેનો આનંદ અને સંતોષ સર્વનાં ચહેરા પર જોવા મળી રહ્યો હતો.