આજે ગણેશ વિસર્જનનાં શુભ અવસરે સુરત મહાનગરનાં ભાગળ અને ચોક વિસ્તારની મુલાકાત લીધી
આજે ગણેશ વિસર્જનનાં શુભ અવસરે સુરત મહાનગરનાં ભાગળ અને ચોક વિસ્તારની મુલાકાત લીધી, વાજતે-ગાજતે વિસર્જીત થવા જઇ રહેલા શ્રી ગણેશનાં દર્શન કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. સૌને શાંતિપૂર્વક