આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત આયોજિત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત આયોજિત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી.