आज धुले में श्री सुभाषभाई देवरेजी के निवासस्थान पर उनसे शुभेच्छा भेंट की। उनसे मिलकर हमेशा नई ऊर्जा मिलती है।
आज धुले में श्री सुभाषभाई देवरेजी के निवासस्थान पर उनसे शुभेच्छा भेंट की। उनसे मिलकर हमेशा नई ऊर्जा मिलती है।
आज धुले में श्री सुभाषभाई देवरेजी के निवासस्थान पर उनसे शुभेच्छा भेंट की। उनसे मिलकर हमेशा नई ऊर्जा मिलती है।
સુરત શહેરમાં તબીબી સેવાઓ અત્યાધુનિક બનતી જાય છે. આજે મોરાભાગળ ખાતે લાઇફ લાઇન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. લાઇફ લાઇન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનાં નવા સોપાન માટે ડો. નૈનેષભાઇ પટેલ અને એમની ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા
જેમ આપણાં વારસદારો માટે સંપત્તિનો સંગ્રહ કરીએ છીએ એમ આવનારી પેઢી માટે જળનો સંગ્રહ કરવો જરૂરી !!! આજે વિરમગામનાં વણી ગામમાં યોજાયેલા જળસંચય-જનભાગીદારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શ્રી હસમુખભાઈ સિંધવ અને સૌ ગ્રામજનોને એમનાં જળસંચયનાં પ્રયાસ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જળસંચય યોજનાને માત્ર એક યોજના નહીં પણ ભાવિ પેઢી
સુરત શહેરની નિર્મલ હોસ્પિટલ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે ત્યારે આજે નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો. ડો. નિર્મલભાઇ ચોરારીયાએ સુરત શહેરમાં તબીબ તરીકે ખૂબ સેવા પૂરી પાડી છે, આ નવા સોપાન બદલ એમને અને એમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી !
સુરત મહાનગર પાલિકા શાસક પક્ષનાં દંડક શ્રી ધર્મેશભાઇ વાણિયાવાલાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સૌ સ્વજનોને મળી આનંદની લાગણી અનુભવી.
“જળ સંરક્ષણ આવનારી પેઢીનાં સુરક્ષિત ભવિષ્ય માટે એક શ્રેષ્ઠત્તમ ભેટ છે!” આજે સુરત શહેરનાં રાંદેર ઝોનમાં ગંગેશ્વર મહાદેવ રોડ પર આવેલા રંગીલા સર્કલ ખાતે રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત કરી જળ સંરક્ષણની દિશામાં વધુ એક મજબૂત અને મક્કમ કદમ ભર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત જળ સંરક્ષણ દેશભરમાં એક ક્રાંતિકારી જન આંદોલન બની રહ્યું
આજે ફરી એકવાર વિકાસનો વિજય થયો છે, આજે ફરી એકવાર સુશાસનનો વિજય થયો છે, આજે ફરી એકવાર આ દેશનાં નાગરિકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વને પોંખ્યું છે, આજે ફરી એકવાર આ દેશનાં નાગરિકોએ સુખી વર્તમાન અને સલામત ભવિષ્ય પર મ્હોર મારી છે ! આજે ગુજરાતની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા
આજે સુરત મહાનગર ખાતે સુરત મહાનગરનાં વિવિધ ઝોનમાં 45.20 કરોડનાં ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું નિર્માણ થવા જઇ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત કરવાનો અવસર સાંપડ્યો. આ પ્રાથમિક શાળાઓ તૈયાર થઇ જતા પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુગમતા વધશે !
नमः पार्वतिनाथाय नमः कैलासवासिने। नमः सत्यजगन्नाथाय नमः सर्वार्थसाधकाय॥ આજે નવસારી ખાતે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજીત 300 બ્રામ્હણ દેવતાઓનાં સ્તોત્ર-વેદ ઋચાઓથી શોભિત અતિ રૂદ્ર મહાયજ્ઞમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. ઉપસ્થિત સૌ બ્રામ્હણજનને વંદન પાઠવ્યા અને લાલવાણી પરિવારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. સૌનાં કલ્યાણઅર્થે આદરેલા આ મહાયજ્ઞનું ફળ સમાજનાં સૌને પ્રાપ્ત થાવ એવી
આજે સુરત ખાતે જીજા પરિવારનાં નવા શો રૂમ “જીજા ફેશન”નું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી. પરિવારનાં સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.