“કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!”
“કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!” આજે વરસતા વરસાદ વચ્ચે પણ સુરત મહાનગર લિંબાયત વિધાનસભામાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને વંદન પાઠવું છું. સર્વ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ