‘અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આયોજિત 'અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા'માં 182 વિધાનસભાના તમામ 51,931 વિસ્તારકોને વર્ચ્યુઅલ માર્ગદર્શન પાઠવ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ