આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી.
આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જળસંચયનાં સંકલ્પને સાકાર કરવા આજે ₹1.5 કરોડના રેઇન વોટર