હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું.
હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને