‘પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ’ના નવમા સત્રમાં ‘ચૂંટણી પ્રબંધન’ વિષય પર માર્ગદર્શન આપવાનો અવસર
જૂનાગઢનાં માલણકા ખાતે યોજાયેલા 'પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ'ના નવમા સત્રમાં 'ચૂંટણી પ્રબંધન' વિષય પર માર્ગદર્શન આપવાનો અવસર સાંપડ્યો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી