દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા
સેવા પખવાડિયા અંતર્ગત ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાનાં સંયુક્ત ઉપક્રમે રૂપિયા 72 લાખ 72 હજારની રાષિમાંથી 7272 દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા,