સુરત મહાનગરનાં કરૂણા ટ્રસ્ટ ખાતે ઉતરાયણનાં પર્વ દરમિયાન દોરીને કારણે ઘાયલ થયેલા પંખીઓની મુલાકાત લીધી
આજે સુરત મહાનગરનાં કરૂણા ટ્રસ્ટ ખાતે ઉતરાયણનાં પર્વ દરમિયાન દોરીને કારણે ઘાયલ થયેલા પંખીઓની મુલાકાત લીધી. કરૂણા ટ્રસ્ટનાં સ્વયંસેવકો દ્વારા આ પંખીઓની સ્નેહરસભર કાળજી લેવાઇ રહી છે. અબોલ પંખીઓની સારવાર