નવસારીનાં લૂન્સીકૂઇ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ રમત-ગમતને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આજે નવસારીનાં લૂન્સીકૂઇ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત 13 વોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનાં ટ્રોફી વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી