ગુજરાતમાં કુપોષણને નાબૂદ કરવા અને બાળકોને સુપોષિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી – ગુજરાત દ્વારા ‘સુપોષણ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ સુરતથી કર્યો.
કાર્યકર્તાશ્રીઓને અપીલ કરું છું કે પોતાના ઘર નજીક એક અથવા એકથી વધુ બાળકને દત્તક લે અને એને સુપોષિત કરવાનાં પ્રયાસો કરે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી એમ.એસ.પટેલ,