દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !!
દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !! આજે સુરત ખાતે ખરવરનગર જંક્શનથી પરવત પાટીયા તરફ જતા BRTS રૂટ પર ભાઠેના જંકશન પર નવનિર્મિત ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ
દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !! આજે સુરત ખાતે ખરવરનગર જંક્શનથી પરવત પાટીયા તરફ જતા BRTS રૂટ પર ભાઠેના જંકશન પર નવનિર્મિત ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ
સુરત ડાયમંડ બુર્સનાં ચેરમેન શ્રી વલ્લભભાઇ લખાણીનાં નિવાસસ્થાને દિવાળીનાં શુભ પર્વ નિમિત્તે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી. નાગજીભાઇ સાકરિયા, ભરતભાઇ કથિરીયા, વિરજીભાઇ પાલડીયા, વિઠ્ઠલભાઇ વિઠ્ઠાણી, બાબુભાઇ લખાણી, લવજીભાઇ ગુજરાતી, શૈલેષભાઇ
ઓર્ગન ડોનેશન થકી એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થતો હોય છે. ઓર્ગન ડોનેશનમાં સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. દિવાળીનાં પાવન અવસરે સુરત સિવિલ હોસ્પિટલનાં સફાઇ કામદાર ભાઇ-બહેનો જેમણે
આજે સુરત શહેર પોલીસ દ્વારા રાજ્ય કક્ષાની ડીજીપી કપ વોલીબોલ-2023 ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું. રમત-ગમતનો આપણાં જીવનમાં ખૂબ ફાળો છે. ટીમવર્ક, એકાગ્રતા, ચપળતા, નિર્ણયશક્તિ, ખેલદિલી જેવા કૌશલ્યોનો વિકાસ રમત-ગમતની મદદથી થાય
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ નક્કી કરેલા સંકલ્પને પૂર્ણ કરવા હંમેશા સફળ પ્રયાસો કરતા હોય છે. આજે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો દીવાળી સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી.
આજે દાહોદનાં ગરબાડા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી. કાર્યકર્તાઓનાં અપ્રતિમ સ્નેહ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો. નવા વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ 26
લુણાવાડા ખાતે પંચમહાલ લોકસભાનાં નૂતનવર્ષ સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓને મળી ખૂબ આનંદ થયો. આપણે જ્યારે નવા વર્ષનો નવો સંકલ્પ કરીએ છીએ ત્યારે એ સંકલ્પને પૂર્ણ કરવાની તાકાત આપમેળે જ
નવા વર્ષમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં કાર્યકર્તાઓને મળું છું ત્યારે એમનો ઉત્સાહ જોઇ મને ખૂબ આનંદ થાય છે, મારામાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આજે સુરત મહાનગર ખાતે ઉધના વિધાનસભાનો નૂતન
નવું વર્ષ, નવી ઉર્જા… આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભાનાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી. કાર્યકર્તાશ્રીઓને ગુજરાતમાં ફરી એક વખત
આજે નવસારી જીલ્લા ખાતે નવસારી જીલ્લા ટ્રાફિક ભવનને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી. નવસારીનાં ટી.આર.બી જવાનોને હેલ્મેટ વિતરિત કરી. નવસારી જીલ્લા પોલીસ નાગરિકોની સુખાકારી માટે સતત ખડેપગે રહે છે એ