માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે આવતીકાલે સાંજે 6.30 કલાકે સુરત મહાનગરનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે દેશમાં પહેલીવાર સ્વચ્છતા દૂતોનાં ઋણ સ્વીકારનો એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઇ રહ્યો છે.