પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે’DIGICONNECT કાર્યાલય’ તથા ‘BJP Gujarat Selfie Portal’નું ઉદ્ઘાટન કર્યું.
આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે'DIGICONNECT કાર્યાલય' તથા 'BJP Gujarat Selfie Portal'નું ઉદ્ઘાટન કર્યું. DIGICONNECT કાર્યાલય એ એક અનોખી પહેલ છે, જેની મદદથી વિશેષ કાર્યક્રમો અને માહિતીઓને જીલ્લા-મહાનગરનાં કાર્યોલયો પર